----------| Home | History | Photo Gallery | Schedule | Contact |----------
 

read page in... English, ગુજરાતી, हिन्दी

 
 
  જિલ્લો તારીખ દિવસ સ્થળ
. ઉઘ્ઘાટન સમારોહ સાંજે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર કર્નાટક, ઉત્તર-દક્ષીણ આંઘ્ર, તેલંગાના, વ્રજ 28th July 2017 Friday Jammu
. દક્ષીણ ગુજરાત, જયપુર, જોઘપુર, ચિત્તોડ, ઉત્તર-દક્ષીણ તામીલ નાડુ, કેરલ, ઉત્તર બીહાર 29th July 2017 Saturday Jammu
. મઘ્ય ભારત, ઉત્તરાખંડ, દક્ષીણ પુર્વ, ઉત્તર પુર્વ, છત્તીસગઢ, હિમાયલ 30th July 2017 Sunday Jammu
. માલવા, કાશી, ગોરક્ષ, પુર્વ-પશ્ચિમ ઉત્કલ, અવઘ, કાનપુર, જમ્મુ કાશ્મીર 31th July 2017 Monday Jammu
. હરીયાણા, પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ, દેવગીરી, કોંકણ, મેરઠ, દક્ષીણ બીહાર, જમ્મુ કાશ્મીર 1st August 2017 Tuesday Jammu
. સૌરાષ્ટ્ર, મહાકૌશલ, ઝારખંડ, ઉત્તર-દક્ષીણ બંગ, જમ્મુ કાશ્મીર 2nd August 2017 Wednesday Jammu
         
. સૌરાષ્ટ્ર, દિલ્લી, પંજાબ, જમ્મુ કાશ્મીર 3rd August 2017 Thursday Jammu
 
 નોંધ:
1) તારીખો જમ્મુ સુધી પહોંચવા માટે હોય છે.
2) ત્રીજા દિવસે આ વર્ષે ઘરે પરત કરશે. સુન્દરવનિ પૂંચ અને રાત્રે થંભી મુસાફરી કરશે.
 

યાત્રા અંગે સુચનાઓ:

-  યાત્રામાં આવનારે બે ફોટા સાથે લાવવા.

-  જમ્મુથી બાબા બૂઢા અમરનાથનું અંતર ૨૯૦ કી.મી. છે.

-  બસમાં ૧૦ કલાકની યાત્રા છે.

-  રાત્રીમાં થોડી હળવી ઠંડી હશે એક ગરમ ધાબરો લાવવો જરૂરી છે. રસ્તામાં તથા પૂંચમાં લંગર વિગેરેની વ્યવસ્થા છે.

-  કિંમતિ વસ્તુ સાથે લાવવી નહી.

-  બજરંગદળનો પટ્ટો લઇને આવવું.

-  પરિવાર પતિ-પત્નિ અને બહેનો આવી શકશે.

-  વિ.હિ.પ્. સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ઓળખપત્ર દરેકની પાસે હોવું ફરજીયાત છે. જેમાં સંગઠનનો સિક્કો-અધિકારીની સહી રહેશે.

-  જમ્મુથી અલગ પ્રવેશપત્ર મળશે.

 

2011 - 2017 Chattani Baba Buddha Amarnath. Rajkot. Gujarat. India.